તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બોલી કે સાંભળી નથી શક્તિ બાળકી, પાકિસ્તાનથી આવી ગઈ હતી ભારત

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમૃતસરઃ પાકિસ્તાનની એક બાળકી ભૂલથી સરહદ પાર કરી ભારત આવી ગઈ હતી. આ ઘટના પંજાબની છે, જ્યાં અંબોહરમાં આ બાળકી ભૂલથી આવી પહોંચી હતી. પાંચ વર્ષીય આ બાળકી મૂકબધિર હોવાનું સામે આવ્યું છે. બીએસએફ જવાનોએ શનિવારે બાળકી પાક. રેન્જર્સને સોંપી દીધી હતી. બાળકીએ અબોહરની ચેક પોસ્ટ નથ્થાસિંહવાલા ક્રોસ કરી હતી.
Related Placeholder
જવાનોએ પૂછપરછ કરતા મુકબધિર હોવાનું સામે આવ્યું

- ભારતીય જવાનોએ બાળકીથી પૂછપરછ કરતા તે કંઈ બોલી નહોતી.
- જવાનોએ તપાસ કરતા બાળકી મૂકબિધર હોવાનું સામે આવ્યું અને તેણે ભૂલથી સરહદ ક્રોસ કરી હોવાનું જાણવા મળ્યું હતું.
- શનિવારે બપોરે 2 કલાકે બાળકીને પરત મોકલવાની કાર્યવાહી કરવામાં આવી હતી.
(આગળની સ્લાઈડ્સમાં જુઓ સંબંધિત તસવીરો.)