સેલિબ્રિટીઓએ મત આપીને દેશ પ્રત્યેની ફરજ અદા કરી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લોકશાહીના મહાપર્વમાં ગુરુવારે ૧૨ રાજ્યોની ૧૧૭ લોકસભા બેઠકો પર ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા વચ્ચે છઠ્ઠા તબક્કાની મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. અગાઉના પાંચ તબક્કાની જેમ આ વખતે પણ મોટી સંખ્યામાં મતદાન થયું હતું. આમ જનતાની સાથે સાથે વિવિધ રાજ્યોમાં અગ્રણી નેતાઓ, સેલિબ્રિટીઓ અને કલાકારોએ પણ મતાધિકારનો ઉપયોગ કરી દેશ પ્રત્યે પોતાની ફરજ અદા કરી હતી.
ગુવાહાટીમાં વડાપ્રધાન મનમોહન સિંહ અને તેમના ધર્મપત્ની, ભોપાલમાં શિવરાજ સિંહ, મુંબઈમાં અભિનેતા રણવીરસિંહ, કોંગ્રેસના નેતા પ્રિયાદત્ત, અભિનેતા આમિરખાન અને તેની પત્ની કિરણ, રણવીર કપૂર અને નિતુ સિંગ, ઉદ્યોગ પતિ અનિલ અંબાણી અને ચેન્નઈમાં જયલલિતા
વધારે તસ્વીરો જોવા માટે સ્ક્રોલ કરતાં રહો