જમ્મુ-કાશ્મીરના કુંપવાડામાં સિઝ ફાયરિંગ: એક જવાન શહિદ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કુંપવાડા: આજે સવારે પાકિસ્તાને ફરી સિઝફાયરિંગનું ઉલ્લંઘન કર્યું છે. સવારે પાકિસ્તાન તરફથી જમ્મુ-કાશ્મીરના પુંછ વિસ્તારમાં સિઝ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ સિઝફાયરિંગમાં સેનાનો એક જવાન શહિદ થઈ ગયો છે.
અન્ય સમાચારો પણ છે...