• Gujarati News
  • Cartoons And Graphics Supporting BJP And Others Online

જો બકા : હું બેઠો છું ટેન્શન નહીં લેવાનું

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
*ઓનલાઈન વર્લ્ડ પણ રાજકીય પ્રવૃત્તિઓ અને ચર્ચાઓથી રહ્યું ચાર્જ્ડ
મુંબઈ : રવિવારનો દિવસ આખો રાજકીય ગતિવિધિઓથી ચાર્જ્ડ રહ્યો હતો. તમામ રાજકીય પક્ષના સમર્થકો તથા રાજકીય બાબતોમાં રસ ધરાવનારાઓ સવારથી જ ટીવી સામે ચીપકી રહ્યાં હતા અને અપડેટ મેળવી રહ્યાં હતાં. તે સામે પક્ષે ઈન્ટરનેટ પર પણ ભાજપ તથા અન્ય રાજકીય પક્ષોનાં સમર્થકો સક્રિય હતા. અલગ-અલગ કાર્ટુન્સ અને મીમીઝ વહેતા થયા હતા.
તમામ તસવીર સ્ત્રોત સૌજન્ય. ઈન્ટરનેટ. ટ્વિટર તથા ફેસબુક જેવી સોશ્યલ નેટવર્કિંગ સાઈટ્સ.
વધુ કાર્ટુન્સ જોવા માટે ફોટોગ્રાફ સ્લાઈડ કરો.