તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાંચ દિવસ પહેલા થયા હતા લગ્ન, વરસાદમાં કાર સ્લિપ થતા પતિ-પત્નીનું મોત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જાલંધરઃ શહેરમાં સવારે 7.30 આસપાસ એક કાર વરસાદમાં સ્લિપ થઈ રોડના બીજી તરફ પહોંચી ગઈ હતી. તે પછી બીજી તરફથી આવી રહેલી બસની ચપેટમાં આવતા કાર ડ્રાઈવરનું ઘટના સ્થળે જ મોત થયું હતું. જ્યારે તેની પત્નીનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. અકસ્માત એટલો ભયંકર હતો કે કારની સાથે મૃતકના શરીરના પણ ટુકડા થયા હતા. કોકલ પોઈન્ટ ફ્લાઈ ઓવર પર થયેલી દુર્ઘટનામાં એક વ્યક્તિની સ્થિતિ ગંભીર છે. પરિવારજનોએ જણાવ્યું કે, પાંચ દિવસ અગાઉ જ 11 જુલાઈએ મૃતક કપલના લગ્ન થયા હતા.
કેવી રીતે થઈ દુર્ઘટના...

- કારચાલકનું અંતિમ ઘટના સ્થળે જ મોત થયા બાદ પોલીસનના આવવા સુધી મૃતદેહ રોડ પર જ પડ્યો રહ્યો હતો. વરસાદને કારણે પોલીસ ઘટના સ્થળે મોડી પહોંચી હતી.
- એક માહિતી પ્રમાણે કાર ફોકલ પોઈન્ટ ફ્લાઈ ઓવર પર વરસાદને કારણે સ્લિપ થઈ રોડની બીજી તરફ ગઈ અને ત્યારે પંજાબ રોડવેઝની અમૃતસર જતી બસ સાથે તે ટકરાઈ.
- અચાનક કારના સામે આવ્યા બાદ બસ ચાલકે બ્રેક મારી તેમછતાં કાર અને બસની ટક્કર થઈ હતી.
- પીઆઈ રમનદીપ સિંહે જણાવ્યું કે, મૃતક ડ્રાઈવર મનદીપ સિંહ ઉર્ફ ગુરમીત સિંહ (35) અમૃતસરના રખદેવીપુરાનો રહેવાસી હતો.
- કારમાં મૃતકની પત્ની લવપ્રીત કૌર પણ હતી જેનું શ્રીદેવી કળા હોસ્પિટલમાં મોત થયું હતું.
- પાંચ દિવસ અગાઉ લગ્ન કરનારા આ દંપત્તિની સાથે કારમાં લવપ્રીતનો ભાઈ કુલદીપ પણ હતો. ગંભીર રીતે ઘાયલ થયેલા લવપ્રીતની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
- લવપ્રીત અને તેનો પતિ કુલદિપ સાથે આઈલસની ટેસ્ટ આપવા લુધિયાણા જઈ રહ્યાં હતા.
(આગળની સ્લાઈડ્સમાં જુઓ સંબંધિત તસવીરો......)

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

વધુ વાંચો