તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

10 ટકા વધશે DA, નિવૃતિની વયમર્યાદા થશે 62 વર્ષ!

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

લોકસભાની ચૂંટણી પહેલા કેન્દ્ર સરકારે કર્મચારીયોંને આજે એક મોટી ભેટ આપી છે. કેન્દ્ર સરકાર, કેન્દ્રીય કર્મચારીયોંના મોંઘવારી ભથ્થામાં 10 ટકાના વધારાની જાહેરાત કરી દીધી છે.

શુક્રવારે મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં મોંઘવારી ભથ્થામાં 10 ટકાના વધારાને મંજૂરી આપી દેવામાં આવી છે. પહેલા કર્મચારીયોંને 90 ટકા મોંઘવારી ભથ્થું મળતું હતું. એમાં 10 ટકાનો વધારો કર્યા બાદ કર્મચારીયોંનો મોંઘવારી ભથ્થું 100 ટકા થઈ ગયું છે. આનો સીધો ફાયદો 50 લાખ કર્મચારીયોં અને 30 લાખ પેન્શનર્સને મળશે.

ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં પણ મોંઘવારી ભથ્થામાં 10 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો. જેનાથી મોંઘવારી ભથ્થું 80 ટકાથી વધીને 90 ટકા થયું હતું. આ વખતે વધારવામાં આવેલું મોંઘવારી ભથ્થું 1લી જાન્યુઆરીથી લાગૂ પડશે. સાથે જ કેબિનેટ ચૂંટણીના ખર્ચની સીમા 40 લાખથી વધારીને 70 લાખ કરવાનો નિર્ણય પણ કરવામાં આવ્યો છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

વધુ વાંચો