તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Bjp Declare First Candidate List For LS Election, Gadkari From Nagpur

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાજપની પહેલી યાદી: ગડકરીને નાગપુર, મુંડેને બિડની ટિકિટ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આગામી લોકસભાની ચૂંટણી માટે ભાજપે તેના પ૪ ઉમેદવારોની પહેલી યાદી બહાર પાડી છે. આ યાદીમાં ભાજપના ભૂતપૂર્વ પ્રમુખ નીતિન ગડકરી, હિ‌માચલ પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શાંતાકુમાર, લોકસભામાં પક્ષના ઉપનેતા ગોપીનાથ મૂંડે અને ભાજપ યુવા મોરચાના પ્રમુખ અનુરાગ ઠાકુરના નામનો સમાવેશ થાય છે. જમ્મુ અને કાશ્મીરમાં ભાજપે બે મુસ્લિમ ઉમેદવારો ગુલામ મોહમ્મદમિર અને મુસ્તાક અહેમદને ટિકિટ આપી છે. જ્યારે ગડકરીને નાગપુર, મુંડેને મહારાષ્ટ્રની બીડ અને હિ‌માચલપ્રદેશમાં શાંતાકુમારને કાંગરા અને અનુરાગ ઠાકુરને હમિરપુર બેઠકની ટિકિટ અપાઈ છે.

ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિએ ભાજપના વડામથકે બે કલાક સુધી ચાલેલી ચર્ચા બાદ આ નામ ઉપર અંતિમ મહોર મારી હતી. આ બેઠકમાં નરેન્દ્ર મોદી, એલ.કે.અડવાણી, રાજનાથસિંહ, સુષમા સ્વરાજ, અરુણ જેટલી, મુરલી મનોહર જોશી અને એમ.વેંકૈયા નાયડુ જેવા ટોચના નેતાઓ હાજર રહ્યાં હતાં.

આગળ વાંચોઃ ભાજપની ઉમેદવારીનો યાદી, એનસીપીએ લોકસભાના ૨૪ ઉમેદવાર જાહેર કર્યા, આપે ગુરુવારે લોકસભાના ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

વધુ વાંચો