Election resultsમાં BJPને મોટી લીડ, આવી રીતે કરે છે સેલિબ્રેટ, જુઓ Photos

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લખનઉઃ UP election results 2017ના શરૂઆતના વલણમાં બીજેપી મોટી લીડ લેતા જોવા મળી રહી છે. શરૂઆતના વલણને જોતા લખનઉમાં બીજેપી સમર્થકોએ સેલિબ્રેટ કરવાનું શરૂ કરી દીધું છે. તેમજ તમામ સેન્ટર્સ પર કાઉન્ટિંગ ચાલુ છે. તમામ વિસ્તારના ડીએમ મતગણતરી સેન્ટર્સ પર સવારથી જ મોજૂદ છે.
 
આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જુઓ અન્ય ફોટોઝ...
અન્ય સમાચારો પણ છે...