ક્યારેક મહારાષ્ટ્રની રાજનીતિના ગેમ ચેન્જર હતા આ નેતા, જુઓ તસવીરોમાં

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઈ: મહારાષ્ટ્રના પોલિટિક્સમાં ક્યારેક ગેમ ચેન્જર કહેવાતા મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરે 14 જૂને 49 વર્ષના થયા. રાજ ઠાકરેનો જન્મ મુંબઈમાં થયો હતો. તેમના પિતા શ્રીકાંત ઠાકરે બાલાસાહેબના નાના ભાઈ અને તેમની માતા કુંદા ઠાકરે બાલાસાહેબ ઠાકરેની પત્ની મીના ઠાકરેના નાના બહેન છે. રાજ ઠાકરેએ મહારાષ્ટ્રમાં બાલ ઠાકરેની શિવસેના પાર્ટી સાથે પોતાનું રાજનૈતિક કરિયર ચાલુ કર્યું હતું. જોકે ઉદ્ધવ સાથે મતભેદના કારણે તેઓ શિવસેનામાંથી અલગ થયા અને 9 માર્ટ 2006ના રોજ પોતાની નવી પાર્ટી બનાવી. તેમની બર્થડેના અવસર પર divyabhaskar.com તેમની કેટલીક તસવીર બતાવી રહ્યું છે.

આગળની સ્લાઈડમાં જુઓ રાજ ઠાકરેની તસવીરો...
અન્ય સમાચારો પણ છે...