તસવીરોમાં જૂઓ, મનાલીમાં આ રીતે ગરમીને મ્હાત આપી રહ્યા છે પર્યટકો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જો તમે ગરમીથી પરેશાન છો તો અમે તમને જણાવી રહ્યા છીએ એવી જગ્યા વિશે કે જ્યાં ક્યારેય ગરમી હેરાન નથી કરતી અને ઘરમાં પંખા ચાલુ નથી થતાં. અમે વાત કરી રહ્યા છીએ હિમાલયની ગોદમાં વસેલા મનાલી શહેર વિશે. જ્યાં પુરો દેશ ગરમીથી તપી રહ્યો છે, ત્યાં મનાલીના લોકો ઠંડીના કારણે રજાઈ ઓઢવા મજબૂર છે. મનાલીમાં છેલ્લા એક-બે દિવસથી વરસાદના કારણે ઠંડી વધી ગઈ છે.
પ્રાકૃતિક સુંદરતા માટે પ્રખ્યાત મનાલીમાં પર્યટકોનો જમાવડો લાગેલો રહે છે. ગરમીની મોસમમાં લોકો અહીમા સોહામણી મોસમની મજા લેવા આવે છે. આ મોસમમાં જંગલ અને વાદીઓ પણ બાંહો ફેલાવી લોકોને પોતાની તરફ બોલાવે છે. વન્યજીવ અને પ્રકૃતિ વચ્ચે સમય વિતાવનારા માટે આ સૌથી સારી સીઝન હોય છે.
Photo- Ashesh Sharma
આગળની સ્લાઈડ્સમાં વાંચો, મનાલીના બહેતરીન પર્યટન સ્થળો વિશે...