’સંભોગ’ થી ‘મોક્ષ’ સુધી, જૂઓ 36 કામકલાઓ અને રતિક્રિયાનો અદ્દભૂત સંગ્રહ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

‘કામુસુત્ર’ અને કામ કલાનો અદ્દભૂત કાષ્ઠ સંગ્રહ કાશીના પશુપતિ નાથ મંદિરમાં જોવા મળે છે. નેપાળનામાં પશુપતિ નાથના મંદિરની જેમજ નેપાળના રાજા રાજેન્દ્ર વિક્રમે વારાણસીમાં પણ 18મી સદીમાં મંદિર બાંધ્યું હતું. આ મંદિરના પિલર પર દૂર્લભ ‘કામ કળાઓ’ના તમામ આસાન કાષ્ઠ કળાનો અદભૂત નમૂનો છે.

વધુ વાંચવા માટે તસવીર પર ક્લિક કરોઃ