કેજરીવાલ વારાણસીમાં વિદ્યાર્થીઓને મળ્યા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આમ આદમી પાર્ટીના સંસ્થાપક અરવિંદ કેજરીવાલ નરેન્દ્ર મોદીને ચૂંટણીમાં હરાવવા કે હંફાવવા રાત-દિવસ એક કરી રહ્યા છે. શુક્રવારે ચૂંટણીપ્રચાર દરમિયાન તેમણે શાળાના વિદ્યાર્થીઓ સાથે મુલાકાત કરી હતી.
આગળ વાંચો, પ્રિયંકા માતાના પ્રચાર માટે અમેઠીમાં