• Gujarati News
  • Bjp Chief Amit Shah At A Rally Where He Targets Congress On Land Acquisition Bill

કોંગ્રેસ જમીન અધિગ્રહણ અંગે ન બોલે, તેમના જમાઈએ જ કૌભાંડ કર્યા છે: અમિત શાહ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાંચી: શુક્રવારે ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે સંબોધન કર્યુ. જેમાં અમિત શાહે કોંગ્રેસ પર નિશાનો સાધતા કહ્યું કે, 'કોંગ્રેસને જમીન અધિગ્રહણ અંગે બોલવાનો કોઈ હક નથી કારણ કે તેમના પોતાના જમાઈએ જમીન કૌંભાડ કર્યા છે. અને જમીન અધિગ્રહણ કાયદો ખેડૂતોના વિકાસ માટે જ છે અને આ કાયદાથી તેમના માટે રોજગારીની નવી તકો ઉભી થશે'.
ઉલ્લેખનીય છે કે જમીન અધિગ્રહણ બિલ પાસ કરાવવા અંગે ભાજપને વિરોધનો સામનો કરવો પડ્યો હતો. વિપક્ષ, અણ્ણાએ પણ તેનો વિરોધ કર્યો હતો.