તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Amana Is Proud To Humanity: 'Dad, You Were Immortal?

આમના પર માનવતાને ગર્વ છે : 'પપ્પા તો અમર થઈ ગયા'

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

દેશના બહાદુર સૈનિકો. સરહદે સુરક્ષા માટે જીવ લેવાનો ટ્રેન્ડ અને જીવ આપવા માટે તત્પર રહે. પરંતુ ઉત્તરાખંડનો પડકાર કંઈક અલગ હતો. અહીં તો લોકોના જીવ બચાવવાના હતા. પોતાની જવાબદારીને એટલા ઊંડાઈપૂર્વક તેમણે અંજામ આપ્યો કે જો લોકો બચાવવાની જીદમાં પોતાનો જીવ પણ આપી દીધો. માનવતાને સમર્પિત આ શહીદોને સલામ કરતો ભાસ્કરનો અહેવાલ...

- મહિના પહેલા જ તો બન્યું હતું આ લોકેટ

માં લીના કેસ્ટીલીનોને તેમના દીકરાની જીદ પર ગર્વ છે. તેમની ઈચ્છા નહોતી કે દીકરો એરફોર્સમાં જાય પરંતુ છતાંય તે ગયો. એરફોર્સ સ્કૂલમાં તેમની પત્ની જયોતિ શિક્ષિકા છે. મૃતદેહ આવ્યો તો પણ જાણે તે પોતાની ફરજ નિભાવતી હોય તેવું લાગતું હતું. પતિના અંતિમ સફરની તૈયારી હતી. પુત્રી એન્જેલીના ચુપ હતી. તેના કહેવાથી જ ડેરિલ ક્રિસમસ પર આખી બિલ્ડિંગ માટે સાન્તા બનાવતો હતો.