અખિલેશ-ડિમ્પલની પર્સનલ લાઈફની UNSEEN તસવીરો...

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

યુપીના સૌથી નાની ઉંમરના મુખ્યમંત્રી બનવાનો રેકોર્ડ અખિલેશ યાદવના નામે છે. અગાઉ આ રેકોર્ડ માયાવતીના નામે હતો. 15માર્ચ 2012થી જ્યારે તે મુખ્યમંત્રી પદના શપથ લીધા, ત્યારે તેમની ઉંમર 38 વર્ષ આઠ મહિના અને 14 દિવસ હતી. માયાવતી જ્યારે 39 વર્ષ ચાર મહિના અને 18 દિવસા થયા હતા ત્યારે તેમણે મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા.

યુપીના સૌથી યુવા મુખ્યમંત્રી આજે 40 વર્ષના થયા છે, તેમના શાસનમાં વિદ્યાર્થીઓને મફત લેપટોપનું વિતરણ કરવામાં આવ્યું હતું. અખિલેશ યાદવ રાજકારણમાં પિતાના માર્ગદર્શનથી આગળ વધી રહ્યા છે.

અખિલેશે ચાલીસીમાં પ્રવેશ કર્યો છે ત્યારે તેમની પર્સનલ લાઈફમાં કરીએ ડોકીયું.

અખિલેશ-ડિમ્પલના જીવનની UNSEEN તસવીરો જોવા માટે સ્લાઈડર આગળ બદલો...