તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્યારેક હાજારોની ભીડ જોતી હતી આમની રાહ, હવે આવી થઈ ગઈ LIFE

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હી/પાણીપતઃ હરિયાણાની ડાન્સર અને રાગિની સિંગર જે સપના ચૌધરીને જોવા માટે હજારોની ભીડ ગાંડપણ પર ઉતરી આવતી હતી, આજે તેમની પ્રિય કલાકાર હોસ્પિટલના બેડ પર પડી છે. મુશ્કેલીથી જીવ બચ્યો છે. નોંધનીય છે કે, થોડા દિવસ પહેલા સુસાઈડનો પ્રયાસ કરતા સપનાની હાલત ખરાબ થઈ ગઈ અને તેને હોસ્પિટલમાં દાખલ કરવી પડી. તેણે સુસાઈડ પહેલા 6 પેજની એક નોટ પણ લખી હતી, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. ત્યારે તેણે કહ્યું હતું કે, લોકોની કોમેન્ટ બાદ આ પગલું ભર્યું છે. હાલ તેની હાલત સ્થિર જણાવવામાં આવી રહી છે.
કોણ છે સપના ચૌધરી, શા માટે થઈ રહી છે ચર્ચા?

- સપના હરિયાણાની ડાન્સર અને રાગિની શૈલીની ફેમસ સિંગર છે. તેણે ગત રવિવારે આપઘાતનો પ્રયાસ કર્યો હતો.
- દિલ્હીની એક હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી છે.
- નોંધનીય છે કે, સોશિયલ મીડિયામાં તેને લઈને અશ્લીલ કોમેન્ટ કરવામાં આવી રહી હતી.
- તેનાથી ત્રાસીને તેણે આપઘાત કરવાનો નિર્ણય લીધો હતો.
આગળની સ્લાઈડ્સમાં જુઓ, સપના ચૌધરીની અગાઉની અને હાલની વધુ તસવીરો...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

વધુ વાંચો