તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • AAP's Second List Of Candidate, Rajmohan Gandhi Is Candidate Form East Delhi

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

'આપ'ની બીજી યાદી જાહેર, પૂર્વ દિલ્હીથી રાજમોહન ગાંધી તો જૂનાગઢથી અતુલ સેખડા ઉમેદવાર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આમ આદમી પાર્ટીએ ગુરૂવારે લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. આ યાદીમાં 30 ઉમેદવારોના નામોની જાહેરાત કરવામાં આવી છે. મહાત્મા ગાંધીના પૌત્ર રાજમોહન ગાંધી પૂર્વ દિલ્હીની બેઠક પરથી ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. રાજમોહન ગાંધી કોંગ્રેસના સાંસદ સંદિપ દક્ષિત સામે ચૂંટણી લડશે. રાજમોહન ગાંધી ગાંધીજીના સૌથી મોટા દિકરા દેવદાસ ગાંધીના પુત્ર છે. જ્યારે બીજી તરફથી જૂનાગઢથી અતુલ શેખડાના નામની જાહેરાત કરવામાં આવી છે. બીજી યાદીમાં સૌથી વધુ 10 ઉમેદવાર મહારાષ્ટ્ર રાજ્યના છે.

આ પહેલા ગત 16મી ફેબ્રુઆરીએ આપ ઉમેદવારોની પહેલી યાદી બહાર પાડી ચૂકી છે. પહેલી યાદીમાં પત્રકારમાંથી નેતા બનેલા આશુતોષને ચાંદની ચોકમાંથી ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે. આશુતોષ કેન્દ્રીય મંત્રી કપિલ સિબ્બલ સામે ચૂંટણી લડશે. આ રહી 30 ઉમેદવારોની યાદી.

દિલ્હી

1 રાજમોહન ગાંધી (પૂર્વ દિલ્હી)

ગુજરાત

2 અતુલ શેખડા (જૂનાગઢ)

હરિયાણા

3 નવીન જયહિંદ (રોહતક)
4 બલવિંદર કૌર (કુરૂક્ષેત્ર)
5 યુદ્ધવીરસિંહ ખાલિયા (હિસ્સાર)
6 પૂનમ ચંદ રતી (સિરસા)
7 જયસિંહ ઠેકેદાર (સોનીપત)

હિમાચલ પ્રદેશ


8 રાજન સુશાંત (કાંગડા)

જમ્મૂ-કાશ્મીર


9 રઝા મુઝફ્ફર ભટ્ટ (શ્રીનગર)

મહારાષ્ટ્ર


10 ભાવના ભાવેશ વાસનિક (અમરાવતી)
11 સમીર અબ્દુલ માજીદ ખાન (સાંગલી)
12 મારૂતિ સાહેબ્રા સુદાયશ્રીરાવ (માબલ)
13 વામનરાવ સુદાયશ્રીરાવ (ચંદ્રપુર)
14 સુભાષ લોમટે (ઔરંગાબાદ)
15 સંજીવ સાને (થાણે)
16 નંદૂ માધવ (બીડ)
17 દિલીપ માસકે (જલના)
18 પ્રશાંત મિશ્રા (ગોંડિયા)
19 લલિત બબ્બર (પૂણે)

મધ્યપ્રદેશ

20 અનીતા હિંડોલિયા (ઉજ્જૈન)
21 કૈલાશ અવાસક્યા (બડવાની)
22 કેપ્ટન અબ્દુલ નસીર હનીફ (જબલપુર)
23 પારસ સકલેચા (મંડસૌર)
24 ખુમનસિંહ રાધવા (મંડલા)
25 ભાગવત સિંહ રાજપૂત (વિદિશા)

પંજાબ

26 ડો. ધર્મવીર ગાંધી (પટિયાલા)

રાજસ્થાન


27 મેજર(રિટાયર્ડ) સુરેન્દ્રકુમાર પુણિયા (સીકર)
28 અશોકકુમાર જૈન (કોટા)
29 રાજ કાદયાન (ઝુંઝણુ)

ઉત્તરાખંડ

30 હરિશચંદ્ર આર્ય (અલ્મોડા)

આગળ વાંચો: પ્રથમ યાદીમાં કોણ-કોણ હતા સામેલ?

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

વધુ વાંચો