મોદી સરકારના એક વર્ષ જંતર-મંતર ખાતે યોજાયા વિરોધપ્રદર્શનો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવીદિલ્હી : કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકારને એક વર્ષ પૂર્ણ થઈ ગયું છે. ત્યારે નવીદિલ્હીના જંતર મંતર ખાતે આમ આદમી પાર્ટી (આપ)ના કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું.

જેમાં આપના કાર્યકરો દ્વારા આરોપ મુકવામાં આવ્યો હતો કે, મોદીના રાજમાં કોઈ પ્રગતિ થઈ નથી. સરકારે આપેલા વચનો પૂર્ણ નથી થયા. તા. 26મી મે 2015ના સારા દિવસોનો અંત આવ્યો હતો. રૂ. પંદર લાખ ખાતામાં નથી આવ્યા. આપના ધારાસભ્યના દિલિપ પાંડેય કહેવા પ્રમાણે માત્ર અરવિંદ કેજરીવાલને જ ગરીબોની ચિંતા છે. વર્તમાન સરકાર ધનિકોની સરકાર છે.
પ્રતિક્રિયાઓ
*આપે પોતાના હેતુઓને સાધવા માટે ખાસ સત્ર બોલાવવાના બદલે દિલ્હીની જનતાના મુદ્દાઓ માટે ખાસ સત્ર બોલાવ્યું હોત તો યોગ્ય રહેત. – સંબિત પાત્રા, નેતા, ભાજપ