ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» સારો પગાર આપતા દેશો | Best Countries Career Personal Finance Expat Survey HSBC 2017

  કરિયર બનાવવા અને પૈસા કમાવવા માટે બેસ્ટ છે આ 10 દેશો

  divyabhaskar.com | Last Modified - Apr 26, 2018, 11:00 PM IST

  HSBCના એક્સપાટ એક્સપ્લોરર અનુસાર કરિયર અને પર્સનલ ફાયનાન્સ માટે બેસ્ટ દેશો
  • +5 બીજી સ્લાઈડ્સ જુઓ

   યુટિલિટી ડેસ્કઃ થોડા દિવસો અગાઉ જ સમાચાર હતા કે, H-1B વિઝાધારકોના પાર્ટનર હવે અમેરિકામાં નોકરી નહીં કરી શકે. ટ્રમ્પ તંત્ર તેના પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવાની યોજના બનાવી રહ્યું છે. ટ્રમ્પના આ નિર્ણયની સૌથી વધુ અસર અમેરિકામાં વસતાં ભારતીયો પર જ થશે, કારણ કે સૌથી વધુ એચ1બી વિઝા ભારતીય જ લે છે. વર્ક પરમિટવાળા જીવનસાથીમાં પણ સૌથી વધુ ભારતના જ છે. વિદેશમાં ક્વોલિટી લાઇફ સ્ટાઇલ માટે પતિ-પત્ની બંનેનું જોબ કરવું જરૂરી છે. ટ્રમ્પના આવ્યા પછી ઘણા લોકો વિદેશમાં સેટલ થવા માટે અન્ય દેશો તરફ નજર દોડાવી રહ્યા છે, ત્યારે divyabhaskar.com અહીં તમને એવા દેશો અંગે જણાવી રહ્યું છે જે વિદેશીઓને સારી જોબ અને કરિયર ઓપર્ચ્યુનિટી આપે છે.

   જાણીતી બેન્ક HSBC દ્વારા એક્સપાટ એક્સપ્લોરર (વિદેશમાં કામ કરતાં લોકો) સર્વે કરીને કયો દેશ પૈસા કમાવવા, પરિવાર સાથે રહેવા અને એક્સ્પીરિયન્સ માટે બેસ્ટ છે તે જાણ્યું. 2017ના લેટેસ્ટ સર્વે માટે 27587 ફોરેન પ્રોફેશનલ્સમાં સર્વે કરવામાં આવ્યો હતો. સર્વે અનુસાર, સમગ્ર વિશ્વમાં કામ કરવા માટે, પરિવાર માટે અને રહેવા માટે બેસ્ટ દેશ સિંગાપોર છે. જ્યારે કમાણી માટે સૌથી બેસ્ટ દેશ સ્વિત્ઝર્લેન્ડ છે. સ્વિત્ઝર્લેન્ડમાં વસતા વિદેશી પ્રોફેશનલ્સનો એવરેજ વાર્ષિક સેલેરી અંદાજે 1.25 કરોડ રૂપિયા છે. જોબ સિક્યોરિટી, વર્ક-લાઇફ બેલેન્સ, કરિયર પ્રોગ્રેસ, બચત, પગાર વધારો અને ટેક્સ કપાત પછી હાથમાં આવતી સેલેરીની દ્રષ્ટિએ કયા દેશો બેસ્ટ છે તે અહીં જણાવવામાં આવ્યું છે.

   આગળ જાણો વિદેશી પ્રોફેશનલ્સ માટે કરિયર બનાવવા અને કમાણીની તક આપતા દેશો અંગે

  • અહીં રજૂ કરેલો પગાર વાર્ષિક છે
   +5 બીજી સ્લાઈડ્સ જુઓ
   અહીં રજૂ કરેલો પગાર વાર્ષિક છે

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: સારો પગાર આપતા દેશો | Best Countries Career Personal Finance Expat Survey HSBC 2017
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top