આત્માનો અવાજ સાંભળો,મજા આવે તે કામ કરો

નાનું બાળક પોતાની મરજીથી જીવે છે.બાળક પોતાને મજા આવે તે કામ જ કરે છે.

divyabhaskar.com | Updated - Apr 16, 2018, 08:00 PM
આત્માનો અવાજ સાંભળો,મજા આવે તે કામ કરો/Listen to the sound of the soul, do the work that is fun

નાનું બાળક પોતાની મરજીથી જીવે છે.બાળક પોતાને મજા આવે તે કામ જ કરે છે.જોકે જેમ-જેમ બાળક મોટું થતું જાય છે તેમ-તેમ આત્માનો અવાજ સાંભળવાનું બંધ કરે છે.તે મોટું થાય તેમ તેની આજુબાજુના અવાજો પણ મોટા થાય છે.બાળકમાંથી માણસ બને એટલે પોતાના આત્માના અવાજને ભુલી જાય છે.મયંક રાવલ આ વિષય પર શું કહે છે તે સાંભળો.

અમદાવાદઃનાનું બાળક પોતાની મરજીથી જીવે છે.બાળક પોતાને મજા આવે તે કામ જ કરે છે.જોકે જેમ-જેમ બાળક મોટું થતું જાય છે તેમ-તેમ આત્માનો અવાજ સાંભળવાનું બંધ કરે છે.તે મોટું થાય તેમ તેની આજુબાજુના અવાજો પણ મોટા થાય છે.બાળકમાંથી માણસ બને એટલે પોતાના આત્માના અવાજને ભુલી જાય છે.મયંક રાવલ આ વિષય પર શું કહે છે તે સાંભળો.

X
આત્માનો અવાજ સાંભળો,મજા આવે તે કામ કરો/Listen to the sound of the soul, do the work that is fun
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App