આસારામ જેવા પેદા ન થાત જો સમાજે કૃષ્ણની આ વાત માની હોત

આપણા દેશમાં અનેક ધર્મો પાળતા લોકો વસે છે.ધર્મને પરંપરાની રીતે સ્વીકારે છે.પરંપરામાંથી ધર્મ આવે છે તે હકિકત છે.

divyabhaskar.com | Updated - Apr 03, 2018, 07:14 PM
Asaram would not have been born like this if the community would have believed Krishna's statement.

આપણા દેશમાં અનેક ધર્મો પાળતા લોકો વસે છે.ધર્મને પરંપરાની રીતે સ્વીકારે છે.પરંપરામાંથી ધર્મ આવે છે તે હકિકત છે.જોકે માણસો જાણતા નથી કે પરંપરા જ ધર્મ નથી.પરંપરાને સંપૂર્ણ છોડી પણ ન શકાય કે સંપૂર્ણ અપનાવી પણ ન શકાય.કૃષ્ણએ કહેલી આ વાતનો આપણે અમલ કરતા નથી.આથી જ દર વખતે ધર્મને સમજવા માટે જ્ઞાનથી જન્મેલા વિવેકનો ઉપયોગ કરતા નથી સમાજને મળે છે આસારામ જેવા લંપટ બાવાઓ.

અમદાવાદઃઆપણા દેશમાં અનેક ધર્મો પાળતા લોકો વસે છે.ધર્મને પરંપરાની રીતે સ્વીકારે છે.પરંપરામાંથી ધર્મ આવે છે તે હકિકત છે.જોકે માણસો જાણતા નથી કે પરંપરા જ ધર્મ નથી.પરંપરાને સંપૂર્ણ છોડી પણ ન શકાય કે સંપૂર્ણ અપનાવી પણ ન શકાય.કૃષ્ણએ કહેલી આ વાતનો આપણે અમલ કરતા નથી.આથી જ દર વખતે ધર્મને સમજવા માટે જ્ઞાનથી જન્મેલા વિવેકનો ઉપયોગ કરતા નથી સમાજને મળે છે આસારામ જેવા લંપટ બાવાઓ.

X
Asaram would not have been born like this if the community would have believed Krishna's statement.
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App