WhatsApp યૂઝરે આ 4 વસ્તુંથી રહેવું જોઇએ દુર, નહીં તો થઇ શકે છે જેલ

divyabhaskar.com

Oct 18, 2017, 11:17 AM IST
Awareness Tips: Dont put These things on WhatsApp

યૂટિલિટી ડેસ્ક, અમદાવાદઃ વૉટ્સએપ દરેક સ્માર્ટફોન યૂઝર્સની પસંદગીની એપ્સ છે. રોજ નવા હજારો યૂઝર્સ જોડાય છે. લાખો-કરોડોની સંખ્યામાં ફોટો-વીડિયો અને ચેટિંગ થાય છે. પણ તમને ખબર છે વૉટ્સએપ તમને જેલ સુધી પણ પહોંચાડી શકે છે. કેમકે જો કોઇ યૂઝર વૉટ્સએપ પર ઓબ્જેક્શનલ વીડિયો, પોસ્ટ કે ફેક ન્યૂઝ શેર કરે તો તેની સામે કાયદાકીય પગલાં લેવાઇ શકે છે. વૉટ્સએપ યૂઝર વાર-તહેવારે કેટલીક હાનિકારક અને લાગણી દુભાવતી પૉસ્ટ શેર કરે છે, જે ક્યારેય યૂઝર માટે જોખમી બની શકે છે. અમે અહીં તમને એવી 4 ભૂલો બતાવીએ છીએ જે વૉટ્સએપ દ્વારા જેલ સુધી લઇ જઇ શકે છે...
આગળની સ્લાઇડ્સમાં જાણો WhatsApp પર શું ના કરવું જોઇએ...
X
Awareness Tips: Dont put These things on WhatsApp
Awareness Tips: Dont put These things on WhatsApp
Awareness Tips: Dont put These things on WhatsApp
Awareness Tips: Dont put These things on WhatsApp
Awareness Tips: Dont put These things on WhatsApp
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી