ફૉલો કરો આ 5 Steps, ફાસ્ટ થઇ જશે તમારા કૉમ્પ્યુટરની ઇન્ટરનેટ Speed

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
યૂટિલિટી ડેસ્ક, અમદાવાદઃ ગામડાથી લઇ શહેરના લોકો હવે ઝડપથી ઇન્ટરનેટના યૂઝ તરફ વળ્યા છે. તેમા પણ ખાસ કરીને સ્માર્ટફોનમાં ઇન્ટનરેટ યૂઝર્સની સંખ્યા ખુબ ઝડપથી વધી રહી છે. જોકે આ બધાની વચ્ચે કૉમ્પ્યુટર કે લેપટૉપ પર ઇન્ટરનેટ વાપરનારોની સંખ્યા ઘટી પણ નથી. આજે અને અહીં 5 સ્ટેપ્સની પ્રૉસેસ બતાવીએ છીએ જેને ફૉલો કરવાથી ઇન્ટરનેટની સ્પીડ ફાસ્ટ થઇ શકે છે. આ પ્રૉસેસને કરવામાં માત્ર 5 મિનિટનો સમય લાગે છે.
 
આ રીતે ફાસ્ટ કરો પીસીમાં ઇન્ટરનેટ સ્પીડને... 
 
સ્ટેપ નંબર 1-
Start મેન્યૂમાં જઈને Runમાં જાવ અને "Gpedit.Msc" ટાઈપ કરો. એ પછી OK પ્રેસ કરો.
 
બાકીના સ્ટેપ્સ જોવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો...
અન્ય સમાચારો પણ છે...