તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રૂ.5 હજારથી ઓછા ભાડામાં સિંગાપુર જવાની તક, આ એરલાઈન આપી રહી છે મોકો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
યૂટિલિટી ડેસ્કઃ જયપુરથી સિંગાપુર માત્ર 4,699 રૂપિયામાં જઈ શકાય છે. આ વાંચીને તમે ચોંકી ગયા હશો. પરંતુ વાત સાચી છે. 2 ઓક્ટોબરની રાતે સિંગાપુરનું બોઈંગ 787-7 પ્લેન જયપુર એરપોર્ટ પર લેન્ડ થશે. આ પ્લેન એક કલાક બાદ જ સિંગાપુર માટે ઉડાન ભરશે. પ્રારંભમાં સિંગાપુરનું ભાડું 4,699 રૂપિયા જ હશે. બેંગકોક, હોંગકોક અને સિડની પણ ઓછા ભાડામાં જઈ શકાય છે.
સિંગાપુરની સ્કૂટ એરલાઈનના કન્ટ્રી હેડ ભરત મહાદેવને દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે, શરૂઆતમાં ફ્લાઈટનું સંચાલન સપ્તાહમાં સોમવાર, મંગળવાર અને શનિવાર એમ 3 દિવસ કરવામાં આવશે. થોડાં જ દિવસોમાં તેને ચાર દિવસ કરવામાં આવશે.
કેવી રીતે બુક થશે ટિકિટ, ક્યાં સુધી છે ઓફર, જાણો આગળની સ્લાઈડ્સમાં...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

વધુ વાંચો