ફ્કત 1 SMS ને સરળતાથી કરી શકશો આધાર કાર્ડ અને પાન કાર્ડને લિંક

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
 
 
 
યૂટિલિટી ડેસ્ક, અમદાવાદ: હાલમાં કેન્દ્ર સરકારે ઈન્કમટેક્સના સુધારેલા નિયમ અંતર્ગત, આધાર નંબરને પાનકાર્ડ સાથે જોડવાનું ફરજિયાત કર્યું છે, જેનો અમલ 1લી જુલાઈથી શરૂ થશે. આ ઉપરાંત પાન કાર્ડની અરજી માટે સરકારે આધાર નંબર કે આઈડીની નોંધણી કરવી જરૂરી હોવાનું પણ જણાવ્યું છે. 
 
 
 
આજે અમે આપને જણાવી રહ્યા છીએ કે કઇ રીતે ફક્ત 1 એસએમએસથી આધાર કાર્ડને પાન કાર્ડ સાથે લિંક કરી શકાશે.
 
આગળની સ્લાઇડ પર ક્લિક કરો અને જાણો કયા નંબર પર કરવાનો રહેશે મેસેજ...
અન્ય સમાચારો પણ છે...