બેન્ક એકાઉન્ટમાં નામ-એડ્રેસમાં ભૂલ હોય તો આ રીતે કરાવો ચેન્જ, જાણો પ્રૉસેસ

TIPS: You can Change Your Address And Name In Bank account

યૂટિલિટી ડેસ્ક અમદાવાદઃ સરકાર દ્વારા ડિજીટલ ઇન્ડિયા કેમ્પેન ચલાવવામાં આવી રહ્યું છે જેથી લોકો બેન્કિંગ સિસ્ટમ તરફ વળ્યા છે જેમાં ખાસ કરીને ઓનલાઇન અને મોબાઇલ બેન્કિંગની વધુ બોલબાલા થઇ રહી છે દરેક વ્યક્તિ કોઇને કોઇ બેન્કમાં પોતાનું એકાઉન્ટ રાખે છે પણ કેટલીક વખતે નામ કે એડ્રેસમાં ગરબડ કે ભૂલ હોવાથી ટ્રાન્ઝેક્શનમાં પ્રૉબ્લમ ઉભો થાય છે જો આવી કોઇ ભૂલ હોય તો તેને આસાનીથી સૉલ્વ કરી શકાય છે અહીં નામ કે એડ્રેસમાં ભૂલ હોય તો તેને ચેન્જ કરાવવાની આસાન પ્રૉસેસ બતાવવામાં આવી છે આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરી જાણો કઇ રીતે બદલાવી શકાય નામ કે એડ્રેસ પોતાના બેન્ક એકાઉન્ટમાં

divyabhaskar.com

Sep 05, 2017, 03:25 PM IST
યૂટિલિટી ડેસ્ક, અમદાવાદઃ સરકાર દ્વારા ડિજીટલ ઇન્ડિયા કેમ્પેન ચલાવવામાં આવી રહ્યું છે, જેથી લોકો બેન્કિંગ સિસ્ટમ તરફ વળ્યા છે, જેમાં ખાસ કરીને ઓનલાઇન અને મોબાઇલ બેન્કિંગની વધુ બોલબાલા થઇ રહી છે. દરેક વ્યક્તિ કોઇને કોઇ બેન્કમાં પોતાનું એકાઉન્ટ રાખે છે, પણ કેટલીક વખતે નામ કે એડ્રેસમાં ગરબડ કે ભૂલ હોવાથી ટ્રાન્ઝેક્શનમાં પ્રૉબ્લમ ઉભો થાય છે. જો આવી કોઇ ભૂલ હોય તો તેને આસાનીથી સૉલ્વ કરી શકાય છે. અહીં નામ કે એડ્રેસમાં ભૂલ હોય તો તેને ચેન્જ કરાવવાની આસાન પ્રૉસેસ બતાવવામાં આવી છે.
આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરી જાણો કઇ રીતે બદલાવી શકાય નામ કે એડ્રેસ પોતાના બેન્ક એકાઉન્ટમાં...
X
TIPS: You can Change Your Address And Name In Bank account

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી