PAN વિના નહીં કરી શકાય આ 10 કામ, જાણી લો આ નવા નિયમ

10 major works will  not done if you have no PAN card
કાર્ડ ઇશ્યૂ કરાવવા હોય કે પછી રેસ્ટોરન્ટમાં બિલ પે કરવું હોય
કાર્ડ ઇશ્યૂ કરાવવા હોય કે પછી રેસ્ટોરન્ટમાં બિલ પે કરવું હોય
શેર ખરીદવા વેચવા કે પછી ઇન્શ્યોરન્સના પેમેન્ટ માટે
શેર ખરીદવા વેચવા કે પછી ઇન્શ્યોરન્સના પેમેન્ટ માટે
એફડી માટે કે બેંક એકાઉન્ટ ખોલવા માટે
એફડી માટે કે બેંક એકાઉન્ટ ખોલવા માટે
50000થી વધારેના રિઝર્વ બેંકના બોન્ડ ખરીદવા
50000થી વધારેના રિઝર્વ બેંકના બોન્ડ ખરીદવા
જાણો કોને મળશે છૂટ
જાણો કોને મળશે છૂટ

પાનકાર્ડ વિના તમે પૈસાની લેવડદેવડ સિવાયના 10 કામ કરી નહીં શકો

divyabhaskar.com

Aug 04, 2017, 08:56 AM IST
યૂટિલિટી ડેસ્ક, અમદાવાદ: હાલના સમયમાં પરમેન્ટ એકાઉન્ટ નંબર પાનકાર્ડ જરૂરી ડોક્યૂમેન્ટ બની ગયું છે. એવામાં જો તમારી પાસે પાનકાર્ડ નથી તો તમે તેને તરત બનાવડાવી લો એ જરૂરી છે. પાનકાર્ડ વિના તમે પૈસાની લેવડદેવડ સિવાયના 10 કામ કરી નહીં શકો. આજે અમે તમને જણાવી રહયા છીએ એવા 10 કામ જેને તમે પાનકાર્ડ વિના કરી શકશો નહીં.
કાર ખરીદવા કે વેચવા માટે

તમે કાર ખરીદવા કે વેચવા જઇ રહ્યા છો તો તમે તમારા પાનનંબર કોટ કરી કરવાનો રહેશે. તમે તેના વિના કાર ખરીદી કે વેચી શકતા નથી. તમે ટૂ વ્હીલર પાનકાર્ડ વિના ખરીદી કે વેચી શકતા નથી. તેને માટે પાનકાર્ડ કોટ કરવાની જરૂર રહેશે નહીં.
10 લાખ રૂપિયાથી વધારે સંપત્તિ ખરીદવા કે વેચવા

તમે 10 લાખ રૂપિયાથી વધારેની અચલ સંપત્તિ વેચે કે ખરીદે તો તમારે પાનકાર્ડ કોટ કરવાનો રહે છે. તેના વિના તમે 10 લાખ રૂપિયાથી વધારે અચલ સંપત્તિ ખરીદી કે વેચી શકતા નથી.
આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો અને જાણો અન્ય કયા કામમાં જરૂરી રહેશે પાનકાર્ડ...
X
10 major works will  not done if you have no PAN card
કાર્ડ ઇશ્યૂ કરાવવા હોય કે પછી રેસ્ટોરન્ટમાં બિલ પે કરવું હોયકાર્ડ ઇશ્યૂ કરાવવા હોય કે પછી રેસ્ટોરન્ટમાં બિલ પે કરવું હોય
શેર ખરીદવા વેચવા કે પછી ઇન્શ્યોરન્સના પેમેન્ટ માટેશેર ખરીદવા વેચવા કે પછી ઇન્શ્યોરન્સના પેમેન્ટ માટે
એફડી માટે કે બેંક એકાઉન્ટ ખોલવા માટેએફડી માટે કે બેંક એકાઉન્ટ ખોલવા માટે
50000થી વધારેના રિઝર્વ બેંકના બોન્ડ ખરીદવા50000થી વધારેના રિઝર્વ બેંકના બોન્ડ ખરીદવા
જાણો કોને મળશે છૂટજાણો કોને મળશે છૂટ

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી