તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની આગળ 'રિઝર્વ' શા માટે લખાય છે, જાણો 14 Facts

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
યૂટિલિટી ડેસ્ક, અમદાવાદ : હિન્દુસ્તાનમાં હાલમાં દરેક તરફ નોટોની ચર્ચા ચાલી રહી છે. સામાન્ય હોય કે ખાસ દરેક વ્યક્તિ પાંચસો અને એક હજારની નોટથી ઝડપથી છૂટકારો મેળવવા ઇચ્છે છે. મુંબઇ સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાના મેનેજર વિજેન્દ્ર યાદવના અનુસાર નોટોનો ઇતિહાસ ઘણો ઇન્ટરેસ્ટિંગ છે.
આશ્ચર્ય થશે પણ ક્યારેક અંગ્રેજોના જમાનામાં તો ઘણા સમય સુધી કાગળની એક જ સાઇડ પર નોટો છાપવામાં આવતી હતી. નોટોને છાપવાનું કામ ભલે હવે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા કરતી હોય પણ પહેલાં આ કામ ખાનગી બેંકો કરતી હતી. આજે અમે અહીં આપને નોટો સાથેના ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ્સ જણાવી રહ્યા છીએ.
આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો અને જાણો રિઝર્વ બેંક સાથે જોડાયેલા ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ્સ....
અન્ય સમાચારો પણ છે...