ગેજેટ ડેસ્કઃ તમારા ગેસ સિલિન્ડર પર મળનારી સબસિડી કોઇ બીજાના બેન્ક એકાઉન્ટમાં તો નથી પહોંચી રહીને? તમે આની તપાસ ઓનલાઇન કરી શકો છો. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન, ઇન્દોરના મેનેજર નીરજ રાય કહે છે કે, જો તમારા બેન્ક એકાઉન્ટમાં સબસિડીની રકમ ના પહોંચી રહી હોય, તો તમે ઓનલાઇન જ સબસિડીનું સ્ટેટસ ચેક કરી શકો છો. અમે અહીં બતાવીએ છીએ ઓનલાઇન સબસિડીનું સ્ટેટસ ચેક કરવાની પુરેપુરી પ્રૉસેસ.
આગળની સ્લાઇડ્સમાં જાણો, કેવી રીતે જાતે ચેક કરી શકાય છે પોતાની સબસિડીની ડિટેલ...