આધાર કાર્ડનો આ Secret Code, આને ડાયલ કરશો તો મળશે આ Detail

Aadhaar Tips: Secret Code of Card Link With Bank Or Not

divyabhaskar.com

Nov 28, 2017, 10:40 AM IST

યૂટિલિટી ડેસ્ક, અમદાવાદઃ આજકાલ બધા આધાર યૂઝરને બેન્કમાંથી મેસેજ કે કૉલ આવી રહ્યો છે કે તમારો આધાર નંબર બેન્ક એકાઉન્ટ સાથે લિંક કરાવો, પણ યૂઝર્સને એ ખબર નથી કે તેમનો આધાર નંબર બેન્ક સાથે લિંક છે કે નહીં. અહીં અમે તમને એવો સિક્રેટ કૉડ બતાવી રહ્યાં છીએ જેનાથી તમે એ જાણી શકો છો કે તમારો આધાર નંબર બેન્ક સાથે લિંક છે કે નથી. આ કૉડને તમારે તમારા ફોનમાં ડાયલ કરવનો છે અને તમારી મોબાઇલ સ્ક્રીન પર બેન્ક અને આધાર સંબંધિત બધી માહિતી આવી જશે. આ કૉડને યૂઝ કરવો એકદમ આસાન છે.

આગળની સ્લાઇડ્સમાં જુઓ પુરેપુરી પ્રૉસેસ...

X
Aadhaar Tips: Secret Code of Card Link With Bank Or Not
Aadhaar Tips: Secret Code of Card Link With Bank Or Not
Aadhaar Tips: Secret Code of Card Link With Bank Or Not
Aadhaar Tips: Secret Code of Card Link With Bank Or Not
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી