આધાર વિના અટકી જશે અનેક કામ, સરળ સ્ટેપ્સથી બનાવો આધાર કાર્ડ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
 
 
યૂટિલિટી ડેસ્ક, અમદાવાદ : હાલમાં સરકારે 1 જુલાઇથી GST લાગૂ પાડવાની સાથે સાથે અનેક મહત્વના કામોમાં આધાર કાર્ડને અનિવાર્ય બનાવી દીધું છે. જેમકે  પાન કાર્ડ બનાવવા, પાસપોર્ટ બનાવવા, બેંક એકાઉન્ટ ખોલાવવા,  વિઝા મેળવવા, પીએફ મેળવવા, સ્કોલરશિપ લેવા કે પછી રેશન કાર્ડનો સામાન લેવા.
 
આ સમયે જો તમે કોઇ પણ કારણોસર હજી સુધી તમારું આધાર કાર્ડ બનાવડાવ્યું નથી તો કે પછી તમારી પાસે સમય નથી તો તમે તેને ઝડપથી બનાવડાવી લો. નહીં તો તમારે અનેક મુસીબતોનો સામનો કરવો પડી શકે છે. હવે તમારે તેના માટે લાંબી લાઇનમાં ઊભા રહેવાની જરૂર નથી. તમે ઓનલાઇન પણ તેના માટે અરજી કરી શકો છો. ત્યાર બાદ 1 વાર નજીકના કેન્દ્ર પર જઇને તમે તરત જ તમારું આધાર કાર્ડ બનાવડાવી શકો છો.
 
આજે અમે આપને ફટાફટ આધાર કાર્ડ બનાવવા માટેની સરળ અને ઓનલાઇન પ્રોસેસ જણાવી રહ્યા છીએ જે તમારી મદદ કરશે.
 
આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો અને જાણી લો આધાર કાર્ડ બનાવવાની સરળ પ્રોસેસ...
અન્ય સમાચારો પણ છે...