ટ્રાય કરો ઘરની આ ચીજો અને કપડાંના જિદ્દી ડાઘને કરી દો બાય-બાય

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
 
 
યૂટિલિટી ડેસ્ક, અમદાવાદઃ અવારનવાર આપણાં કપડાં પર ચા-કૉફી કે પાનના ડાઘ પડી જતાં હોય છે, આવા ડાઘને જિદ્દી ડાઘ કહેવાય છે દૂર કરવાનો જેટલો પ્રયાસ કરીએ તેટલા વધારે ફેલાય છે. પણ જો આવા ડાઘને આસાનીથી દૂર કરી શકાય તો? અહીં અમે તમને ડાઘ દૂર કરવાની 10 આસાન ટિપ્સ બતાવીએ છીએ જે તમને કામ આવી શકે છે.
 
 
 
આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો અને જાણો કપડાં પરના જિદ્દી ડાઘ દૂર કરવાની સરળ ટિપ્સ વિશે...