માત્ર 1 નંબરથી ચેક કરો પોતાના ફોનું રેડિએશન લેવ, ક્યાંક વધારે તો નથીને

શું તમે જાણો છો તમારા ફોનનું સ્પેશિફિક એબ્ઝોર્પ્શન રેટ (SAR) વેલ્યૂ 1.6 W/Kg થી વધારે હોવી તમારા માટે ડેન્જર છે

divyabhaskar.com | Updated - Sep 27, 2017, 11:27 AM
Tips: How to check our Smartphones Radiation
યૂટિલિટી ડેસ્ક, અમદાવાદઃ શું તમે જાણો છો તમારા ફોનની સ્પેશિફિકે એબ્ઝોર્પ્શન રેટ (SAR) વેલ્યૂ 1.6 W/Kg થી વધારે હોવી તમારા માટે ડેન્જરસ છે. કોઇ ડિવાઇસ કેટલું રેડિએશન ફેલાવી રહ્યું છે, આને આપણે તેની (SAR) વેલ્યૂથી જાણી શકીએ છીએ. માત્ર એક નંબર ડાયલ કરી તમે જાણી શકો છો કે તમારા ડિવાઇસની SAR વેલ્યૂ શું છે.
યુએસની ફેડરલ કૉમ્પ્યુનિકેશન્સ કમિશન (FCC) એ SAR લેવલ નક્કી કર્યું છે, કોઇપણ ડિવાઇસનું SAR લેવલ 1.6 W/Kg થી વધારે ના હોવું જોઇએ. તમે 2 મિનિટમાં આ જાણી શકો છો કે તમારા ફોનની SAR લેવલ શું છે. અમે અહીં આને ચેક કરવાની પ્રૉસેસ બતાવી રહ્યાં છીએ.
જો ફોનનું રેડિએશન વધારે હશે તો આ બિમારીઓનું કારણ બની શકે છે. ઘણીવાર એવો દાવો પણ કરાઇ ચૂક્યો છે કે ફોનનું રેડિએશન કેન્સરનું કારણ બની શકે છે, જોકે હજુ સુધી આવું કોઇ પ્રૂફ નથી થયું. તેમછતાં તમે તમારા ફોનના SAR લેવલને ચેક સિક્યૉર થઇ શકે છો.
કેટલું છે તમારા ફોનનું SAR લેવલ, જુઓ આગળની સ્લાઇડ્સમાં...

Tips: How to check our Smartphones Radiation
Tips: How to check our Smartphones Radiation
Tips: How to check our Smartphones Radiation
Tips: How to check our Smartphones Radiation
X

COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App