આધાર કાર્ડમાં ફોટો ચેન્જ કરાવવાની આ છે ઇઝી પ્રૉસેસ, ખર્ચ થશે માત્ર 15 રૂ.

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
યૂટિલિટી ડેસ્ક, અમદાવાદઃ અત્યારે કેન્દ્ર સરકારે આધાર કાર્ડને દરેક જરૂરી ડૉક્યૂમેન્ટ્સ સાથે જોડી દેવાનો આદેશ આપ્યો છે, પેન કાર્ડથી લઇ મોબાઇલ નંબર સુધીના ડૉક્યૂમેન્ટ સાથે આધાર નંબર જોડવો ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. આ માટે લોકોની આધાર સેન્ટર પર લાંબી લાઇનો પણ લાગે છે. નામ, સરનામું ઉપરાંત તમે આધાર કાર્ડમાં પોતાનો ફોટો પણ ચેન્જ કરાવી શકો છો. આ માટે તમારે માત્ર 15 રૂપિયા જ ખર્ચવા પડશે.
 
ઘણીવાર જૂનો કે ખરાબ થઇ ગયેલો ફોટો છપાયો હોવાના કારણે આધાર કાર્ડ વેલિડ માનવામાં આવતું નથી, અહી તેને ચેન્જ કરાવવાની પ્રૉસેસ બતાવવામાં આવી છે. 

આગળની સ્લાઇડ્સમાં જાણો આધાર કાર્ડમાંથી ફોટો ચેન્જ કરાવવાની આસાન પ્રૉસેસ..