તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મિનરલ વોટરની બોટલ અસલી છે નકલી, આ રીતે કરો ચેક

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જો તમને કહેવામાં આવે કે તમે જે મિનરલ વોટરને અસલી સમજીને પી રહ્યા છો તે નકલી છે. આ સાંભળીને ચોંકશો નહીં. દેશભરમાં એવા ઘણા લોકો સક્રિય છે, જેઓ અસલીના નામ પર નક્લી બોટલબંધ પાણી લોકોને વેચી રહ્યા છે.
કોઈપણ ઉત્પાદનની ગુણવત્તા, વિશ્વસનીયતા અને સુરક્ષા નિશ્ચિત કર્યા બાદ બીઆઈએસ આ ઉત્પાદનને થર્ડ પાર્ટ ગેરન્ટી તરીકે આઈએસઆઈ માર્ક આપે છે. પાણીના સેમ્પલોમાં કોલીફોર્મ બેક્ટેરિયા, એરોબિક માઈક્રો બીએલ ક્લોરીનની માત્રાની તપાસ થાય છે. પેકિંગ મિનરલ વોટરના નિયમ મુજબ 150 ટીડીએસ માન્ય ગણવામાં આવે છે. લાયસન્સ વગર, માપદંડો અને નિયમોની અવગણના કરતાં પાણીના કારોબારીઓ માટે ત્રણથી સાત વર્ષ સુધી સજાની જોગવાઈ છે.
રેલવે સ્ટેશનથી લઈને બસ સ્ટેન્ડ સુધી નકલી પાણીનો ધંધો ફૂલ્યોફાલ્યો છે. આ સ્થિતિમાં જો તમે થોડી સાવધાનીથી અસલી અને નકલી પાણીનો ભેદ પારખી શકો છો.
આગળની સ્લાઈડ્સમાં જાણો, કેવી રીતે ચેક કરશો બોટલબંધ પાણી અસલી છે કે નકલી...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

વધુ વાંચો