તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તત્કાલ ટિકિટ કેન્સલ કરાવવા પર મળશે 50% રિફંડ, નિયમોમાં આવશે બદલાવ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
 
 
યૂટિલિટી ડેસ્ક, અમદાવાદ: ટ્રેનમાં મુસાફરી કરનારા યાત્રીઓને રેલવે જલ્દી એક સારા સમાચાર આપશે. તેમના અનુસાર તત્કાલના ટિકિટ કેન્સલેશન પર અડધા રૂપિયા એટલે કે 50% રકમ રિફંડમાં મળશે. 1 જુલાઇથી યાત્રી આરક્ષણ પ્રણાલી (પીઆરએસ)માં બદલાવની તૈયારી છે. રેલવે બોર્ડના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે 1 જુલાઇથી રેલવે સુવિધા તત્કાલની ટિકિટ પર 50% રિફંડ આપવા સાથે અન્ય અનેક બદલાવની તૈયારીમાં છે. હાલ સુધી સુવિધા તત્કાલ ટિકિટના કેન્સલેશન પર કોઇ રૂપિયા મળતા નહીં. તેની સાથે વેટિંગ લિસ્ટમાં પણ ટિકિટ સિસ્ટમમાં બદલાવ લાવવામાં આવશે.
 
 
આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો અને જાણો રેલવેના કયા નિયમોમાં આવી શકે છે મોટો બદલાવ...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

વધુ વાંચો