તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચેક-ઇન સમયે ચેકિંગમાં મુશ્કેલી લાવે છે આ 4 ચીજો, ટાળો પહેરવાનું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
 
 
યૂટિલિટી ડેસ્ક, અમદાવાદ: એરપોર્ટ પર ચેક-ઇન સમયે થતી સુરક્ષા તપાસમાં અનેક વાર ઘણો સમય લાગે છે. જે લોકો પોતાની સાથે વધારે ચીજો રાખે છે તેઓએ આ મુસીબતનો સામનો કરવો પડે છે. અહીં દરેક ચીજની તપાસ કરાય છે. એર ટ્રાવેલ એક્સપર્ટ નેહા સિંહનું કહેવું છે કે યાત્રા પહેલાં કેટલીક ટિપ્સ પેસેન્જર્સ ધ્યાનમાં રાખી લે તો તમે તેનો સરળતાથી સામનો કરી શકો છો. divyabhaskar.com આપને જણાવી રહ્યું છે આવી ખાસ 4 ટિપ્સ. જેને ફોલો કરીને તમે એરપોર્ટ ચેકિંગ સમયે તમારો સમય બચાવી શકો છો અને તમારે હેરાન થવું પડશે નહીં.
 
 
આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો અને જાણો કે જો તમે જ્વેલરી પહેરી છે તો ચેક-ઇન સમયે તેને બેગમાં રાખી લો, અને આવી જ અન્ય ટિપ્સ...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

વધુ વાંચો