તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભારતીય નાગરિક તરીકે મળતાં અધિકારોથી માહિતગાર છો? જાણવા છે જરૂરી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
યૂટિલિટી ડેસ્ક, અમદાવાદ : આજે ભારત ભરમાં બીજો સંવિધાન દિવસ મનાવવામાં આવી રહ્યો છે. આ સમયે divyabhaskar.com આપને જણાવી રહ્યું છે એવા કેટલાક અધિકારો વિશે જેને અનુસરીને તમે કેટલાક ખાસ લાભ મેળવી શકો છો. આ સાથે જો તમને કોઇ ખોટી ચીજ આપી દેવામાં આવે કે તમે તેની ફરિયાદ ક્યાં અને કેવી રીતે કરી શકો છો. સંવિધાનમાં દરેક નાગરિકને આ અધિકારો ખાસ રીતે આપવામાં આવ્યા છે.
આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો અને જાણી લો ભારતીય નાગરિક તરીકે તમે આ ખાસ અધિકારો મેળવી શકો છો...
અન્ય સમાચારો પણ છે...