નવી પ્રોપર્ટી? ચેકલિસ્ટને ફોલો કરશો તો નહીં બનો ફ્રોડનો શિકાર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
યુટિલિટી ડેસ્ક, અમદાવાદ : નવું ઘ કે પ્રોપર્ટી લીધા પછી કોઈ આંચકો ના લાગે તે માટે બધી બાબતોનું પહેલાંથી ધ્યાન રાખવું જરૂરી છે. પહેલા તો ઘરનું સુખ કમાલની વસ્તુ છે તેથી ખરીદતાં પહેલા હોમવલર્ક કરી લેવું જરૂરી છે. નવું ઘર/પ્રોપર્ટી ખરીદ્યા પછી મુશ્કેલીઓથી બચવા માટે જ આવું ચેકલિસ્ટ બનાવી લેવું જરૂરી હોય છે.
 
અમે તમારી માટે એક્સપર્ટ સાથે વાત કરીને આ ચેકલિસ્ટ બનાવ્યું છે જે તમને મદદ કરશે.
 
આગળની સ્લાઈડમાં જુઓ ઘર નવું હોય કે જુનું પણ આટલું ધ્યાન રાખજો...
અન્ય સમાચારો પણ છે...