કેળાની છાલ વધારી શકે છે શૂઝની Life, જાણો આવી જ 9 Tips

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
યૂટિલિટી ડેસ્કઃ શૂઝના રેગ્યુલર યુઝથી તેની શાઈન જતી રહે છે અને તે ખરાબ દેખાવા લાગે છે. પરંતુ જો તેની યોગ્ય સારસંભાળ લેવામાં આવે તો લાંબા સમય સુધી નવા અને શાઈન જાળવી શકાય છે. તેને દર વખતે પોલિશ કરવામાં આવે તે જરૂરી નથી. તેના ઘણા વિકલ્પો પણ છે. divyabhaskar.com તમને આવી જ કેટલીક ઉપયોગી ટિપ્સ જણાવી રહ્યું છે, જેની મદદથી તમે શૂઝને જલ્દી ખરાબ થવાથી બચાવી શકશો.
શૂઝને લાંબા સમય સુધી કેવી રીતે નવા અને શાઈની રાખી શકાય છે, વાંચો આગળની સ્લાઈડ્સમાં...
અન્ય સમાચારો પણ છે...