ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Utility» જૂનું કૂલર કરી રહ્યું છે અવાજ તો તેમાં લગાવી દો આ વસ્તુ, ઠંડક વધુ કરશે । Your old cooler becomes noise free, do this things

  જૂના કૂલરમાં લગાવી દો આ એક ચીજ, અવાજ થતો થઈ જશે બંધ, મળશે ઠંડી હવા

  Divyabhaskar.com | Last Modified - Apr 13, 2018, 03:06 PM IST

  જો તમારા ઘરમાં જૂનું કૂલર છે અને ચાલતી વખતે અવાજ કરે છે તો જોવો આ નાની ટ્રીક
  • જૂના કૂલરમાં લગાવી દો આ એક ચીજ, અવાજ થતો થઈ જશે બંધ, મળશે ઠંડી હવા
   જૂના કૂલરમાં લગાવી દો આ એક ચીજ, અવાજ થતો થઈ જશે બંધ, મળશે ઠંડી હવા

   યુટિલિટી ડેસ્કઃ જો તમારા ઘરમાં જૂનું કૂલર છે અને ચાલતી વખતે અવાજ કરે છે તો જોવો આ નાની ટ્રીક. આમ કરવાથી કૂલર અવાજ કરવાનું બંધ કરી દેશે સાથે જ ઓછા પાણીમાં પણ વધુ ઠંડક પણ કરશે. મોટાભાગના ઘરમો જૂના કૂલર જોવા મળે છે. જેને ફેકવાની જગ્યાએ ફરીથી યુઝ કરી શકો છો. તમારે આ માટે કરવાનું છે આ કામ...

   જો કૂલર વધુ અવાજ કરે છે તો તેમાં કન્ડેશનર કે કમ્પ્રેસર લગાવીને તમે કૂલરના અવાજને ઓછો કરી શકો છો. આ ડિવાઈસ કૂલરની અવાજ દબાવવાનું કામ કરે છે. Reliefr, Bhopalના ઈલેકટ્રેશિયન સૌરભ પ્રજાપતિએ જણાવ્યું કે રેગ્યુલેટરની મદદથી પણ ફેનની સ્પીડ ઓછી કરીને અવાજ ઓછો કરી શકાય છે. આવું એટલા માટે થાય છે કે એક્ઝોસ્ટ મોટર અને બ્લેડ ફેન હોવા પર કૂલર ખૂબ જ ઝડપથી હવા કાપીને બહાર ફેકે છે. આવા સંજોગોમાં વધુ અવાજ જનરેટ થાય છે. રેગ્યુલેટર કૂલરની એર પ્રોડકશન સ્પીડને ઓછી કરી દે છે.

   તેનાથી વધુ અવાજ આવતો બંધ થઈ જાય છે. કન્ડેશર કે કોમ્પ્રેસર લગાવતી વખતે એ બાબતને જરૂર એશ્યોર કરી લો કે તમારો ફેન અને કૂલરની અંદર લાગેલા તમામ નટબોલ્ટ સંપૂર્ણ રીતે ટાઈટ હોય. તેમાં ગ્રીસ લાગેલી હોય. નહિતર અવાજ આવતી રહેશે. કૂલરમાં લાગેલી ખસની પટ્ટીઓને બદલો, જૂની થવા પર તે ઓછી ઠંડક આપે છે.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Utility Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: જૂનું કૂલર કરી રહ્યું છે અવાજ તો તેમાં લગાવી દો આ વસ્તુ, ઠંડક વધુ કરશે । Your old cooler becomes noise free, do this things
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top