ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Utility» You should try new ideas for your business

    એક આઇડિયાથી શરૂ કર્યો 2 લાખનો બિઝનેસ, આજે છે 20 કરોડનું ટર્ન ઓવર

    divyabhaskar.com | Last Modified - May 23, 2018, 03:49 PM IST

    લગ્ન-વિવાહના પ્રસંગ પર વર અને વધૂ બંને પક્ષના લોકો ખુબ જ વ્યસ્ત રહે છે
    • સાત વચન વેડિંગ પ્લાનિંગ કંપની છે
      +2 બીજી સ્લાઈડ્સ જુઓ
      સાત વચન વેડિંગ પ્લાનિંગ કંપની છે

      નવી દિલ્હીઃ લગ્ન-વિવાહના પ્રસંગ પર વર અને વધૂ બંને પક્ષના લોકો ખુબ જ વ્યસ્ત રહે છે. આ પ્રસંગ પર બંને પક્ષ પોતાની તરફથી કોઈ પણ પ્રકારની ખામી રહેવા દેતા નથી. તેમની ઈચ્છા હોય છે કે લગ્ન ખૂબ જ ધૂમધામથી થાય અને એવું આયોજન કરવામાં આવે કે વર-વધુની સાથે આવેલા તમામા મહેમાન તેને યાદ રાખે. લોકોના આ વિચારથી મિન્નત લાલપુરિયાને એક ડેસ્ટિનેશન વેડિંગનો આઈડિયા પણ મળ્યો અને 2 લાખ રૂપિયાથી શરૂ કરવામાં આવેલી કંપનીનું ટર્નઓવર હવે 20 કરોડ રૂપિયા થઈ ગયું છે.

      શું છે 7 વચન: મારવાડી પરિવારમાંથી આવતી મિન્નત લાલપુરિયાએ જણાવ્યું કે, 7 વચન એક વેડિંગ કન્સલ્ટન્સી ફર્મ છે. આપણા દેશમાં ડેસ્ટિનેશન વેડિંગનું ચલણ વધ્યું છે. લોકો હવે કોઈ ખાસ સિટી કે વેન્યુ પર લગ્ન કરવાનું પસંદ કરી રહ્યાં છે. તેને જોતા તેમણે 7 વચનની સ્થાપના કરી. આ એક એવું પ્લેટફોર્મ છે જે કસ્ટમર્સને લગ્નના છેલ્લા સમયે થનારી ભાગદોડ કર્યા વગર સંપૂર્ણ પ્લાનિંગ કરવાની આઝાદી આપે છે.

      સાત વચનની સફળતા અંગે જાણવા આગળ વાંચો...

    • સાત વચન કંપની વેડિંગ ડેસ્ટિનેશન પ્લાનિંગ કરે છે
      +2 બીજી સ્લાઈડ્સ જુઓ
      સાત વચન કંપની વેડિંગ ડેસ્ટિનેશન પ્લાનિંગ કરે છે

      નવી દિલ્હીઃ લગ્ન-વિવાહના પ્રસંગ પર વર અને વધૂ બંને પક્ષના લોકો ખુબ જ વ્યસ્ત રહે છે. આ પ્રસંગ પર બંને પક્ષ પોતાની તરફથી કોઈ પણ પ્રકારની ખામી રહેવા દેતા નથી. તેમની ઈચ્છા હોય છે કે લગ્ન ખૂબ જ ધૂમધામથી થાય અને એવું આયોજન કરવામાં આવે કે વર-વધુની સાથે આવેલા તમામા મહેમાન તેને યાદ રાખે. લોકોના આ વિચારથી મિન્નત લાલપુરિયાને એક ડેસ્ટિનેશન વેડિંગનો આઈડિયા પણ મળ્યો અને 2 લાખ રૂપિયાથી શરૂ કરવામાં આવેલી કંપનીનું ટર્નઓવર હવે 20 કરોડ રૂપિયા થઈ ગયું છે.

      શું છે 7 વચન: મારવાડી પરિવારમાંથી આવતી મિન્નત લાલપુરિયાએ જણાવ્યું કે, 7 વચન એક વેડિંગ કન્સલ્ટન્સી ફર્મ છે. આપણા દેશમાં ડેસ્ટિનેશન વેડિંગનું ચલણ વધ્યું છે. લોકો હવે કોઈ ખાસ સિટી કે વેન્યુ પર લગ્ન કરવાનું પસંદ કરી રહ્યાં છે. તેને જોતા તેમણે 7 વચનની સ્થાપના કરી. આ એક એવું પ્લેટફોર્મ છે જે કસ્ટમર્સને લગ્નના છેલ્લા સમયે થનારી ભાગદોડ કર્યા વગર સંપૂર્ણ પ્લાનિંગ કરવાની આઝાદી આપે છે.

      સાત વચનની સફળતા અંગે જાણવા આગળ વાંચો...

    • મિન્નત લાલપુરિયા
      +2 બીજી સ્લાઈડ્સ જુઓ
      મિન્નત લાલપુરિયા

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Utility Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: You should try new ideas for your business
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    X
    Top