પતિની પ્રોપર્ટીમાં નથી હોતો પત્નીને માલિકી હક, જાણવી જરૂરી છે આ બાબતો

પત્નીને લગ્ન બાદ પતિની પ્રોપર્ટીમાં માલિકીનો હક મળતો નથી

Divyabhaskar.com | Updated - Mar 06, 2018, 05:10 PM
You should know this right if you are married

પતિની પ્રોપર્ટીમાં નથી હોતો પત્નીને માલિકી હક, જાણવી જરૂરી છે આ બાબતો.

યુટિલિટી ડેસ્કઃ પત્નીને લગ્ન બાદ પતિની પ્રોપર્ટીમાં માલિકીનો હક મળતો નથી. ઈંદોર હાઈકોર્ટેના એડવોકેટ સંજય મહેરા કહે છે કે પતિની સંપતિને કોને આપવી, કોને ન આપવી તેનો નિર્ણય પતિનો હોય છે. જો પતિ મોત પહેલા વસીયત લખીને જાય છે તો પછી વસીયતના હિસાબથી પ્રોપર્ટીની વહેંચણી થાય છે. પરતું જો વસીયત લખ્યા વગર જ પતિનું મોત થઈ જાય તો પછી પત્ની, પતિની સંપતિ પર દાવો કરી શકે છે. આજે અમે તમને પતિ-પત્ની સાથે જોડાયેલી એવી બાબતો વિશે માહિતી આપી રહ્યાં છે, જે દરેક કપલને ખ્યાલ હોવો જોઈએ.

આગળની સ્લાઈડ્સમાં વાંચો...

You should know this right if you are married

પતિની પ્રોપર્ટીમાં પત્નીનો માલિકી હક હોતો નથી. મહિલાને એ અધિકાર છે કે તેનું ભરણપોષણ તેનો પતિ કરે. પતિનું મોત થવા પર વસિયત પ્રમાણે પત્નીને સંપતિમાં હિસ્સો મળે છે.

 

પતિ પોતાની સંપતિનું જ વસીયત કરી શકે છે. જો પતિએ કોઈ વસીયત કરી નથી અને જો તેનું મોત થઈ જાય તો પત્નીને પતિની સંપતિમાં હિસ્સો મળે છે.

 

આગળની સ્લાઈડમાં વાંચો...

You should know this right if you are married

પતિ-પત્નીમાં કોઈ વિવાદને લઈને અણબનાવ થઈ જાય તો પત્ની ભરણપોષણ માંગી શકે છે. છુટાછેડાનો કેસ ચાલી રહ્યો હોય તે સમયમાં પણ પત્નીને ભરણપોષણ માંગવાનો અધિકાર છે.

X
You should know this right if you are married
You should know this right if you are married
You should know this right if you are married
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App