ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Utility» You should know this fast charging trick

    આ સેટિંગ કરશો ચેન્જ, તો ફાસ્ટ ચાર્જ થવા લાગશે તમારો સ્માર્ટફોન

    Divyabhaskar.com | Last Modified - Mar 02, 2018, 07:20 PM IST

    ફોન સ્લો ચાર્જ થવાની સમસ્યા ઘણાં યુઝર્સને આવતી હોય છે
    • +3 બીજી સ્લાઈડ્સ જુઓ

      યુટિલિટી ડેસ્કઃ ફોન સ્લો ચાર્જ થવાની સમસ્યા ઘણાં યુઝર્સને આવતી હોય છે. આ સિવાય ફોન ઘણીવાર ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે, પરતું તે ઝડપથી ચાર્જ થઈ શકતો નથી. એવામાં આ પ્રોબ્લેમને તમે તમારા ફોનના એક માત્ર એક સેટિંગમાં ચેન્જ કરીને દૂર કરી શકો છો. સેટિંગને ચેન્જ કરવાથી ચાર્જિંગમાં લાગનારો ટાઈમ 20 ટકા જેટલો ઓછો થઈ જશે.

      ફોનમાં હોય છે આ સીક્રેટ સેટિંગ

      ફાસ્ટ ચાર્જિગ સાથે જોડાયેલું સેટિંગ ફોનમાં સીક્રેટ હોય છે. આ સેટિંગ ફોનના ડેવલોપર ઓપ્શનમાં હોય છે. જેને પહેલા એક્ટિવ કરવાનું હોય છે. આ સેટિંગને એપ્લાઈ કરવા માટે સૌથી પહેલા ફોનના Settingમાં જઈને About phoneમાં જવાનું હોય છે. અહીં સૌથી પહેલા નીચે Build number પર 7-8 વાર ટેબ કરવાનું હોય છે. બાદમાં Developer options આવી જાય છે. આ ઓપ્શનની અંદર ફોન સાથે જોડાયેલા ઘણાં સિક્રેટ સેટિંગ હોય છે.

      આગળની સ્લાઈડ્સમાં જાણો ફોનના ફાસ્ટ ચાર્જિંગ સાથે જોડાયેલા સીક્રેટ સેટિંગ વિશે...

      નોંધઃ એન્ડ્રોઈડ સ્માર્ટફોનમાં ફોનના USB કન્ફ્રીગેશનમાં મિડિયા ટ્રાન્સફર પ્રોટોકોલ ડિફોલ્ટ(MTP) સિલેકટ હોય છે. જેના કારણે ફોન ચાર્જ તો થાય છે, પરતું તે હમેશાં MTPના ઓપ્શનને રીડ કરે છે. તેને ચેન્જ કરીને હમેશા ચાર્જિગનું ઓપ્શન સિલેકટ કરવાનું હોય છે.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Utility Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: You should know this fast charging trick
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    Top
    `