ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Utility» You should follow these tips during natural disater

    આંધી-તોફાન વખતે ઘરમાં હોવ કે બહાર આ બાબતોની રાખો કાળજી

    Divyabhaskar.com | Last Modified - May 05, 2018, 01:38 PM IST

    નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટીએ શુક્રવારે વોર્નિંગ ઈસ્યુ કરી છે
    • +1 બીજી સ્લાઈડ્સ જુઓ

      યુટિલિટી ડેસ્કઃ નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટીએ શુક્રવારે વોર્નિંગ ઈસ્યુ કરી છે. અગામી 72 કલાકમાં નોર્થ ઈન્ડિયાના કેટલાક રાજયોમાં આંધી-તૂફાનની શકયત છે. અગામી દિવસમાં ઉતરાખંડમાં આંધી-તૂફાન, વિજળી પડી શકે છે.

      આંધી-તોફાન આવે તો શુ કરશો

      જમ્મુ-કાશમીર, હિમાચલ પ્રદેશ, હરિયાણા, પંજાબ, ચંદીગઢ, ઉતર પ્રદેશ, રાજસ્થાન, દિલ્હીમાં પણ તેનો પ્રભાવ જોવા મળી શકે છે. આઈએમડીની ઈન્ફોર્મેશનના આધાર પર એનડીએમએના વોર્નિંગ ઈસ્યુ કરી છે. છેલ્લા બે દિવસમાં આંધી-તૂફાનથી 130થી વધુ લોકોના મોત થઈ ચુકયા છે. ડિજાસ્ટર મેનેજમેન્ટ એક્સપર્ટ ડો. શાઈન ડેવિડ(DAVV,ઈંદોર)એ જણાવ્યું છે કે કેટલીક ટીપ્સને ધ્યાનમાં રાખવામાં આવે તો આપણે પોતાને સેફ કરી શકીએ છીએ. તમામને આ ટિપ્સનો ખ્યાલ હોવો જોઈએ. આજે અમે આ અંગેની જાણકારી તમને આપી રહ્યાં છે.

      તોફાન થવા પાછળ આ ત્રણ કારણ રહ્યાં છે

      ભીષણ ગરમીઃ ઉતર ભારતમાં 40 ડિગ્રીથી અધિક તાપમાન.

      જબરજસ્ત પ્રેશરઃ
      વેસ્ટર્ન ડિસ્ટરબન્સના કારણે ઉતર પાકિસ્તાન, જમ્મુ-કાશમીરથી અને બંગાળની ખાડીમાં પ્રેશર આવ્યું

      હવામાનમાં ઝડપથી થતા નાના-નાના ફેરફાર. તેનું કારણ પણ પશ્ચિમી ડિસ્ટર્બન્સ છે.

      ઘરમાં હોવ તો શું કરશો, જાણો આગળની સ્લાઈડમાં...

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Utility Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: You should follow these tips during natural disater
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    X
    Top