ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Utility» You can travel in south india in Rs 11,000

  11000 રૂપિયામાં દક્ષિણ ભારતની યાત્રા કરાવી રહ્યું છે રેલવે, મળે છે આ સુવિધા

  Divyabhaskar.com | Last Modified - Apr 30, 2018, 06:28 PM IST

  જો તમે ફરવાના શોખીન છો તો IRCTC તમને આ તક આપી રહી છે
  • +2 બીજી સ્લાઈડ્સ જુઓ

   નવી દિલ્હીઃ જો તમે ફરવાના શોખીન છો તો IRCTC તમને આ તક આપી રહી છે. ભારતીય રેલવે ભારત દર્શન અંતર્ગત લોકોને સસ્તામાં દક્ષિણ ભારત ફરવાનું પેકજ લઈને આવી છે. તેનું નામ છે 'દક્ષિણ ભારત યાત્રા'. આ અંતર્ગત મુસાફર ભારત દર્શન સ્પેશિયલ ટુરિસ્ટ ટ્રેન દ્વારા રામેશ્વરમ, મદુરાઈ, કોવલમ, ત્રિવેન્દ્રમ, કન્યાકુમારી, તિરુચિરાપલ્લી, તિરુપતિનું ભમ્રણ કરી શકશે. IRCTCનું આ પેકેજ 11 રાત, 12 દિવસનું છે અને તેમાં ટિકિટની કિંમત સ્લીપર 11,340 રૂપિયાથી શરૂ થાય છે. સાથે જ યાત્રીઓનો રહેવા-ખાવાનો ખર્ચ પણ તેમા સામેલ છે. તો ચાલો જોઈએ પેકેજની અન્ય ડિટેલ્સ

   તમે www.irctc.co.in પર યુરિઝમ સેગમેન્ટમાં ટુરિસ્ટ ટ્રેન સેકશનમાં જઈને ડિટેલ્સ લઈ શકે છે.

   ટિકિટ બુકિંગ

   ભારત દર્શન સ્પેશિયલ ટુરિસ્ટ ટ્રેનને રેલવેની વેબસાઈટમાંથી ઓનલાઈન બુક કરાવી શકાય છે. સાથે જ રેલવેને ટુરિસ્ટ ફેસિલિટેશન સેન્ટર, ઝોનલ ઓફિસિસ અને રીજનલ ઓફિસિસ દ્વારા બુકિંગ કરાવી શકાય છે.

   કયાથી લઈ જઈ શકાય છે ટ્રેન

   દક્ષિણ ભારત યાત્રા માટે ટ્રેન 1 ઓગસ્ટ 2018એ સવારે વારાણસીથી ચાલશે અને 12 ઓગસ્ટ બપોરે વારણસીએ મુસાફરી ખત્મ થશે. મુસાફર ટ્રેનને વારાણસી, જૌનપુર, શાહગંજ, અકબરપુર, ઓયોધ્યા, બારાબંકી, લખનઉ, કાનપુર અને ઝાંસીથી લઈ શકે છે. મુસાફરી ખત્મ થવા પર ડિબોર્ડિગ પોઈન્ટ પણ આ જ સ્ટેશન હશે.

   સોર્સઃ https://www.irctctourism.com/TourPackages/RailTour/Bharat-Darshan-NZBD224.html?show=det

   આગળ વાંચો, બીજી શું છે ડિટેલ્સ...

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Utility Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: You can travel in south india in Rs 11,000
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top