ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Utility» You can open your shop on facebook

    ફેસબુક પર ફ્રીમાં આ રીતે શરૂ કરી શકાય છે દુકાન, જાણો રીત

    Divyabhaskar.com | Last Modified - May 06, 2018, 03:23 PM IST

    વધતા ઈ-કોમર્સ માર્કેટને જોતા ફેસબુકે તેના ફેમસ માર્કેટપ્લેસ ફીચર્સમાં કેટલાક નવા ટુલ્સ જોડવા પર કામ કરી રહ્યું છે
    • +1 બીજી સ્લાઈડ્સ જુઓ

      નવી દિલ્હીઃ ભારતમાં વધતા ઈ-કોમર્સ માર્કેટને જોતા ફેસબુકે તેના ફેમસ માર્કેટપ્લેસ ફીચર્સમાં કેટલાક નવા ટુલ્સ જોડવા પર કામ કરી રહ્યું છે. તેના માટે તેની ઘણી બ્રાન્ડસની સાથે વાતચીત ચાલુ છે. મિડિયા રિપોર્ટના જણાવ્યા પ્રમાણે, ફેસબુક માર્કેટપ્લેસની સાથે જૂનમાં એક સોફટ લોન્ચ કરી શકે છે. તે પોતાના માર્કેટપ્લેસ પર પ્રોડકટસ અપલોડ કરવા અને ઓર્ડર કરવા માટે નવું ટુલ્સ બનાવશે. વર્ષના અંત સુધીમાં પેમન્ટ પણ એડ કરવાનું ઓપ્શન જોડવામાં આવશે.

      પ્રહેલા જ લોન્ચ કર્યું હતું ફિચર

      ફેસબુક ભારતમાં પહેલા જ કન્ઝયુમર-ટુ-કન્ઝયુમર ઈન્ટરફેસ તરીકે પોતાનું માર્કેટપ્લેસ લોન્ચ કરી ચુકયું છે. હાલ તમે અહીં ક્વિકર અને ઓએલએકસ તરફથી પોતાનો સામાન અપલોડ કરીને વેચી શકો છો. જોકે લોકોને પેમેન્ટ કરવા કે વોલેટ બનાવવા અને ડિસ્કાઉન્ટ જેવી ઓફર મળતી નથી. ફેસબુક હાલ આ ફિચર્સ મારર્કેટપ્લેસમાં જોડવા પર કામ કરી રહ્યું છે.

      સામાન વેચીને ઘરે બેઠા પૈસા કમાવો

      હાલ માર્કેટપ્લેસ પ્લેટફોર્મ દ્વારા તમે પોતાનો સામાન વેચીને પૈસા કમાઈ શકો છો. તેના માટે તમારે કેટલાક સિમ્પલ સ્ટેપ્સને ફોલો કરવા પડશે. તેની મદદથી તમે ઘરે બેઠા પોતાનો બિઝનેસ ચલાવી શકો છો. અહીં તમારે કોઈ પણ પૈસા આપવાની જરૂરિયાત નથી. તમે પણ ફેસબુક મોર્કેટપ્લેસ દ્વારા પોતાની પ્રોડકટસને વેચવા માંગો છો તો તમારે કેટલાક સ્ટેપ્સ ફોલો કરવા પડશે.

      આગળ વાંચો, બસ આ ત્રણ સ્ટેપ્સનો છે ખેલ ...

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Utility Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: You can open your shop on facebook
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    X
    Top