ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Utility» 1 વર્ષમાં 2 લાખ લોકોને મળી સોલાર જોબ । you can make career in solar field know the process

  1 વર્ષમાં 2 લાખ લોકોને મળી સોલાર જોબ, તમે પણ લઇ શકો છો ટ્રેનિંગનો લાભ

  divyabhaskar.com | Last Modified - May 22, 2018, 01:30 PM IST

  મોદી સરકારે સોલાર પાવરના ટાર્ગેટને પાંચ ગણો વધારી દીધો છે, જેની ઇમ્પેક્ટ હવે જોવા મળી રહી છે
  • +2 બીજી સ્લાઈડ્સ જુઓ

   યુટિલિટી ડેસ્કઃ મોદી સરકારે સોલાર પાવરના ટાર્ગેટને પાંચ ગણો વધારી દીધો છે, જેની ઇમ્પેક્ટ હવે જોવા મળી રહી છે. આ સેક્ટરમાં એમ્પ્લોયમેન્ટ ઝડપથી વધી રહી છે. તાજેતરમાં જારી કરવામાં આવેલા ઇન્ટરનેશનલ રિન્યૂએબલ એનર્જી એજન્સીના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતમાં વર્ષ 2016-17માં 1.64 લાખથી વધારે લોકોએ સોલાર સેક્ટરમાં જોબ મેળવી છે. સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે કે આવનારા સમયમાં તેમાં વધારો જોવા મળી શકે છે. તેવામાં જો તમે પણ તમારી કારકિર્દીને સોલાર સેક્ટર સાથે જોડી શકો છો.

   જો તમે આવું કરવા માગો છો તો સરકાર તરફથી તમને સોલાર પાવરની ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. આજે અમે તમને જણાવીશું કે તમે કેવી ટ્રેનિંગ લઇને સોલાર પાવર સેક્ટરમાં તમારી કારકિર્દી ઘડી શકો છો.

   કોણ આપી રહ્યું છે ટ્રેનિંગ

   સ્કિલ ડેવલોપમેન્ટ મિનિસ્ટ્રી અને મિનિસ્ટ્રી ઓફ માઇક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇસિઝ દ્વારા સમયાંતરે સ્કિલ ડેવલોપમેન્ટ ટ્રેનિંગ આપવામાં આવે છે. હાલના દિવસોમાં મિનિસ્ટ્રી તરફથી સોલાર પાવર પર ટ્રેનિંગ આપવામાં આવી રહી છે.

   ક્યાંથી ક્યાં સુધીની હોય છે ટ્રેનિંગ

   સ્કિલ ડેવલોપમેન્ટ મિનિસ્ટ્રીએ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર ઇન્ટરપ્રેન્યોરશિપ એન્ડ સ્મોલ બિઝનેસ ડેવલોપમેન્ટ(નિસબડ) દ્વારા બે દિવસની ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. જે 26થી 27 મે શરૂ થશે. જ્યારે મિનિસ્ટ્રી ઓફ એમએસએમઇના એમએસએમઇ ટેક્નોલોજી સેન્ટર દ્વારા પણ બે દિવસની ટ્રેનિંગ આપવામાં આવે છે. આ ટ્રેનિંગ 19 અને 20ના રોજ આપવામાં આવે છે.

   શું હશે ટ્રેનિંગમાં

   ટ્રેનિંગ દરમિયાન તમને જણાવવામાં આવશે કે સોલાર સિસ્ટમનું ઇન્સ્ટોલેશન એન્ડ ડિઝાઇન, ટેક્નોલોજી અને કંપોનેન્ટ, સાઇટ એનાલિસિસ, લોડ કનેક્શન, ગવર્નમેન્ટ સપોર્ટ, સરકારની પોલિસી અંગે જાણકારી આપવામાં આવશે. ટ્રેનિંગ દરમિયાન પ્રેક્ટિકલ પણ કરાવવામાં આવશે.

   વધુ જાણવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો....

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Utility Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: 1 વર્ષમાં 2 લાખ લોકોને મળી સોલાર જોબ । you can make career in solar field know the process
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `