ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Utility» You can made Rs 5 crore fund in just 20 years

    20 વર્ષમાં આ રીતે બની શકે છે 5 કરોડનું ફન્ડ, સેવિંગની છે આ નવી રીત

    Divyabhaskar.com | Last Modified - Mar 03, 2018, 05:27 PM IST

    20 વર્ષમાં તમે 5 કરોડ રૂપિયાનું ફન્ડ બનાવી શકો છો
    • +2 બીજી સ્લાઈડ્સ જુઓ

      નવી દિલ્હીઃ 20 વર્ષમાં તમે 5 કરોડ રૂપિયાનું ફન્ડ બનાવી શકો છો. બસ તેને માટે જરૂરી છે કે તમે દર મહિને એક નિશ્ચિત રકમનું રોકાણ કરવાનું શરૂ કરો. તમારે એક ડિસિપ્લિનની સાથે તેને 20 વર્ષ સુધી ચાલું રાખવાનું છે. 20 વર્ષ બાદ તમારું 5 કરોડ રૂપિયાનું ફન્ડ તૈયાર થઈ જશે. જો કોઈએ મોડેથી ફાઈનાન્શિયલ પ્લાનિંગ શરૂ કર્યું છે. જેમ કે 40 વર્ષની ઉંમરમાં તો તે વ્યક્તિ 60 વર્ષની ઉંમર સુધીમાં 5 કરોડનું ફન્ડ બનાવી શકે છે.

      કેટલું કરવાનું રહેશે રોકાણ

      બેન્કબજારડોટકોમના સીઈઓ આદિલ શેટ્ટીના જણાવ્યા અનુસાર, તમારે 20 વર્ષમાં 5 કરોડનું ફન્ડ બનાવવા માટે સિસ્ટમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન એટલે કે એસઆઈપી એકાઉન્ટ ખોલાવવાનું રહેશે. તમારે તેમાં દર મહિને 20 હજાર રૂપિયાનું રોકાણ કરવાનું રહેશે. તેની સાથે જ તમારે પોતાનું રોકાણ દર વર્ષે 10 ટકા વધારવાનું રહેશે. જો તમને તમારા રોકાણ પર વાર્ષિક 15 ટકા રિટર્ન મળે છે તો 20 વર્ષમાં તમારું કુલ ફન્ડ લગભગ 5 કરોડનું થઈ જશે. આદિલ શેટ્ટીના જણાવ્યા અનુસાર, ઈક્વિટી મ્યુચ્યુઅલ ફન્ડોએ લાંબા ગાળામાં 12 ટકાથી પણ વધુ રિટર્ન આપ્યું છે. એવામાં તમે ઈક્વિટી મ્યુચ્યુઅલ ફન્ડ એસઆઈપીમાં રોકાણ કરીને લાંબા ગાળામાં 15 ટકા કે તેનાથી વધુ રિટર્ન મેળવી શકો છો.

      આગળની સ્લાઈડમાં જાણો, આ રીતે બનશે 5 કરોડ રૂપિયાનું ફન્ડ...

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Utility Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: You can made Rs 5 crore fund in just 20 years
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    Top
    `