તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • You Can Get Better Salary By These Top 10 Tech Skills

ઇંસ્ટાગ્રામ થકી આ રીતે કમાઇ શકો છો વર્ષે 4થી 6 લાખ, આ છે ટોપ 10 Tech skills

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

યુટિલિટી ડેસ્કઃ ફ્રી લાન્સર્સ સાથે ઇમ્પ્લોયર્સને જોડવા માટે ગ્લોબલ વેબસાઇટ અપવર્કે છેલ્લા થોડાક સમયથી વધી રહેલી 20 સ્કિલ્સની એક યાદી તૈયાર કરી છે. જેની ઓનલાઇન માગમાં સારો એવો વધારો જોવા મળ્યો છે. જેમાં સૌથી ઉપર નેચરલ લેંગ્વેજ પ્રોસેસિંગ છે. એપ્પલના સીરી અને અમેઝોનના એકો જેવા વોઇસ એક્ટિવેટેડ વર્ચ્યુઅલ એસિસ્ટેન્ટ ટૂલ્સ નેચરલ લેંગ્વેજ પ્રોસેસિંગના કારણે તૈયાર થયા છે. 

 

આ યાદીમાં બીજા નંબર પર પ્રોગ્રામિંગ લેંગ્વેજ સ્વિફ્ટ છે, જેનો ઉપયોગ એપ્પલ ડિવાઇસની એપ બનાવવા માટે કરવામાં આવે છે. ભારત સહિત વિશ્વના અનેક દેશોમાં આ પ્રોફાઇલ્સના લોકોની ડિમાન્ડ છે. ભારતમાં જ 5થી 20 લાખ રૂપિયા વાર્ષિકના પેકેજમાં તેમાં મળી રહ્યાં છે. 

 

આ છે 10 ટેક સ્કિલ્સ જેની જોરદાર ડિમાન્ડ છે......

 

સ્વિફ્ટ
આ એપ્પલની એક પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે, જેને આઇઓએસ, મેકઓએસ, વોચઓએસ અને ટીવીઓએસની એપ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. 3.50 લાખથી 8 લાખ વાર્ષિક પેકેજ.

 

સોશિયલ મીડિયા મેનેજમેન્ટ
અહીં તમે કોઇ બ્રાન્ડ, ઉત્પાદ, વ્યક્તિ અથવા કોર્પોરેશનની સોશિયલ મીડિયા પ્રેઝન્સને તમારું માર્ગદર્શન આપવું પડશે, અથવા ફિલ્ટરેશન અને મેજરિંગ કરવું પડશે. 3થી 6 લાખ વાર્ષિક પેકેજ. 

 

અમેઝોન માર્કેટપ્લેસ વેબ સર્વિસિઝ
આ અમેઝોન પર વિક્રેતાઓને લિસ્ટિંગ્સ, ઓર્ડર, પેમેન્ટ અને રિપોર્ટ્સ સંબંધિત ડેટાને એક્સચેન્જ કરવામાં મદદ કરે છે. 4થી 10 લાખ વાર્ષિક પેકેજ. 

 

નેચરલ લેંગ્વેજ પ્રોસેસિંગ
કમ્પ્યૂટર સાયન્સ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને કમ્પ્યૂટેશનલ લિંગ્વિસ્ટિક્સ સાથે જોડાયેલા આ ફિલ્ડનો સંબંધ કમ્પ્યુટર્સમાં માનવિય ભાષાઓની પ્રોસેસિંગ સાથે છે. 6થી 20 લાખ વાર્ષિક પેકેજ. 

 

વધુ વાંચવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ધૈર્ય અને વિવેકનો ઉપયોગ કરીનો કોઇપણ સમસ્યાનો ઉકેલ લાવવામાં સક્ષમ રહેશો. આર્થિક પક્ષ પહેલાંથી વધારે સુદઢ સ્થિતિમાં રહેશે. પરિવારના લોકોની નાની-મોટી જરૂરિયાતોનું ધ્યાન રાખવાથી તમને સુખ...

વધુ વાંચો